fbpx
અમરેલી

અતિ ખરાબ રસ્તા તાકીદે રીપેર કરવા તેમજ રસ્તા પેચ કરવા રજૂઆત કરતાં વીરજીભાઇ ઠુંમર

. સવિનય ઉપરોકત વિષયે જણાવવાનું કે , બાબરા તાલુકાનાં મોટાભાગનાં ગામો જે અમરેલી જિલ્લા તરફ આવવા માટે મુખ્ય માર્ગ ચિત્તલ – મોણપુર અને બાબરા તરફ જતાં અનેક ગામોના લોકોને જિલ્લા મથકે આ રસ્તેથી આવવું પડે છે . અમરેલી જિલ્લા મથકનો તાલુકો હોય લોકોને આરોગ્ય તેમજ સરકારી મુખ્ય ઓફીસમાં રોજે – રોજ કામો રહેતા હોય છે પરંતુ દુ : ખ સાથે જણાવવાનું કે , અમરેલી – ચિત્તલ – બાબરા રાજય ધોરીમાર્ગ તરફથી ચિત્તલ જુના લાતી બજાર અને નવા લાટી બજાર તરફથી બાબરા અને કુંકાવાવ તેમજ અમરેલી તાલુકાનાં જુદા – જુદા ગામો જોડાઇ છે તે રસ્તાઓ અતિ બિસ્માર છે જંગલ પણ વધી ગયેલ છે તેમજ રેલ્વે પુલ નીચે ઠેબી નદીમાં લોકો ચાલી શકતા નથી છાશવારે અકસ્માત થાય છે . આ રસ્તાને તાકીદે પાઇપ નાખી રીપેર કરવા જરૂરી છે તેમજ રસ્તાનાં કાયમી સોલ્યુશન માટે પણ આપની કક્ષાએથી ગંભીર વિચારણા કરવા જરૂરી છે . રેલ્વે વિભાગ સાથે પરામર્શ કરી ચિત્તલ થી મોણપુર જતાં રેલ્વે પુલ નીચેનો આ રસ્તો તાત્કાલીક કાયમી ધોરણે વ્યવસ્થિત કરવામાં આવે તો લોકોની મુશ્કેલીનું નિરાકરણ થઈ શકે તેમ છે તો તો તુર્ત જ આ બાબતે કાર્યવાહી કરી કરેલ કાર્યવાહીની મને જાણ કરવા પત્રથી રજુઆત છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/