fbpx
અમરેલી

લાઠી કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ને કૃષિબીલ ને સમર્થન બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કરતી નોટિસ પાઠવતા જિલ્લા કોંગ્રેસ ના રૈયાણી કૃષિબીલ ને સમર્થન જાહેર કરતો પત્ર અને વિડીયો સોશ્યલ મીડિયા વાયરલ

લાઠી કોંગ્રેસ શાસિત લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ જનકભાઈ તળાવીયા એ ભારત સરકાર ના કૃષિ બિલ ને પત્ર જહેર કરી ખુલ્લું સમર્થન ક્યુ સોશ્યલ મીડિયા પર વીડિયો કલીપ થી કૃષિ બિલ નું સમર્થન કરી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના વખાણ કરતા ખેડૂતો ની આવક બમણી કરવા ના સરાહનીય કૃષિબીલ નું સમર્થન કરતા કોંગ્રેસ ના તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા ને નોટિસ પાઠવી  જિલ્લા કોંગ્રેસ પ્રમુખે છ વર્ષ માટે પક્ષ માંથી સસ્પેન્ડ કરવા તા૭/૧૨/૨૦ ના રોજ સોશ્યલ મીડિયા અને રૂબરૂ નોટિસ બજવણી દ્વારા જનકભાઈ તળાવીયા ને છ વર્ષ માટે કોંગ્રેસ પક્ષ માંથી સસ્પેન્ડ કરતો પત્ર સોશ્યલ મીડિયા થી અને રૂબરૂ નોટિસ પાઠવી જાણ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાણી એ નોટિસ માં જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ના ચિન્હ ઉપર ચૂંટણી જીતી  જનદોષ કરી ખેડૂત આંદોલન ને કોંગ્રેસ પક્ષ સમર્થન કરી રહી છે તેવા સમયે જ પક્ષ થી વિરુદ્ધ જઈ કૃષિ બિલ ને સમર્થન કરતા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાયા ગુજરાતી કહેવત છે ઘર ફૂટયે ઘર જાય તેવો ઘાટ સર્જાયો કોંગ્રેસ શાસિત લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખે કૃષિ બીલ નું ખુલ્લું સમર્થન કરતા કોંગ્રેસ પક્ષ તરફ થી શિક્ષાત્મક પગલાં 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/