fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ના મોટા ગજા ના નેતા ના ફાર્મ હાઉસ ઉપર વીજ ચેકિંગ મોટી વીજ ચોરી ઝડપાઇ હોવા ની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન તંત્ર નો જવાબ બિલ બને છે સાહેબ રજા પર છે સાચું હોય તો શરમ જનક

દામનગર ના ઇંગોરાળા જાગાણી ગામે મોટા ગજા ના નેતા ના ફાર્મ હાઉસ પર ભાવનગર બોટાદ પી જી વી સી એલ ની સંયુક્ત રેઇડ મોટા ગજા ના નેતા ને ત્યાં ચેકિંગ માં મોટી વીજ ચોરી ઝડપાઇ હોવા થી તંત્ર બીલ બને છે ચેકિંગ સીટ બને છે તેવા બહાનાં હેઠળ વાત છુપાવી રહ્યા હોઈ તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આઠ લાખ થી વધુ ની વીજ ચોરી ઝડપાઇ હોય જિલ્લા અને પ્રદેશ ભાજપ ના  ઉચ્ચ હોદ્દેદાર હોવાથી તંત્ર પણ ગભરાતું દેખાયું ચીફ એક્યુ સુધી બાતમી અપાય હોવા થી બાતમી ના આધારે બોટાદ ભાવનગર ડિવિઝન માંથી ચેકિંગ સ્કવોર્ડ રચી રેઇડ કરાઈ ઘણા સમય થી ગ્રીન હાઉસ નેટ હાઉસ ના નામે જ્યોતિગ્રામ લાઈનો થી મોટા વીજ કનેક્શનો થી ચોરી થતી હતી તેવું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હાલ પી જી વી સી એલ તંત્ર મગ નું નામ મરી પાડી રહ્યું નથી નામ નહિ આપવા ની શરતે  સ્થાનિક અગ્રણી ઓ તરફ થી જાણવા મળતી વિગત મુજબ આઠ લાખ થી વધુ ની વીજ ચોરી ઝડપાઇ હોવા ની ચર્ચા ઓ સંભળાય રહી છે મોટા નેતા ના ફાર્મ હાઉસ પર રેઇડ થતા ટોક ઓફ ધી ટાઉન એકજ ચર્ચા વાડ જ ચિભડા ગળે તેવો ઘાટ સર્જાયો છે વીજ ચેકિંગ દરમ્યાન પાડવા માં આવેલ ફોટો વીડિયો એ સોશ્યલ મીડિયા માં વાઇરલ અવનવી કોમેન્ટ કરતા લોકો માં આ વીજ ચોરી એ ખાસી એવી ચર્ચા કાઈ નહિ થાય નિલ બતાવશે જેવી ચર્ચા ઓ ટોક ઓફ ઘી ટાઉન આ વીજ ચોરી ની જ ચર્ચા ઓ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/