વડોદરા પાસે રણોલી ચોકડીનજીક વાહન ની ટક્કર લાગતા મૂળ અમરેલી જીલ્લા ના સમઢીયાળા ગામ ના ઇજનેર નૂ મોત

રણોલી ચોકડી નજીક પદમલા પાસે વાહન ની ટક્કર લાગતા મોત થયૂ હતૂ
મૂળ અમરેલી જીલ્લા નાસમઢીયાળા ગામ ના અને કારેલી બાગ ઉપવન સોસાયટી મા રહેતા ૩૦ વષઁ ના જયેશ પરસોતમ ભાઈ ડોબરીયા મિકેનીકલ એંજિનિયર તરીખે ખાનગી કંપની મા નોકરી કરતા હતા
બૂઘવારે સાંજે ૭:૩૦ કલાકે નોકરી પરથી ઘરે જતા હતા રણોલી ચોકડીનજીક પદમલા જવા ના રોડ પર વાહને અડફેટે લેતા સ્થળ પર જ મોત નીપજીયૂ હતૂ.
જયેશ ના ૨ વષઁ પહેલા જ લગ્ન થયા હતા
તેમની પત્ની નો ૧૫ દિવસ પહેલા જ સીમંત નો કાયઁકમ યોજવામા આવ્યો હતો
પપા ની પણ ગેરહાજરી હતી ૪ બહેન વચ્ચે એક જ ભાઈ હતો હાલ મા માતા ની સાથે રહેતો હતો તેમના મોત ના પગલે પરીવાર આઘાત મા સરી પડ્યો હતો નાના ભાઈ પીયૂષ ડોબરીયા જણાવ્યું હતુસમગ્ર સમઢીયાળા ગામ શોક મગ્ન થયૂ હતૂ.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments