fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં 1રર શરાબીઓને દબોચી લેવાયા

પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે બુટલેગરો અને પીનારાની હાલત બગાડી અમરેલી જિલ્લામાં 1રર શરાબીઓને દબોચી લેવાયા દારૂનું વેચાણ , વહન અને સેવન કરનારાઓ વિરૂધ્ધ એક જ દિવસમાં 138 કેસો કરવામાં આવ્યા ઠંડી ઉડાડવા માટે દેશીદારૂનો સહારો લેનારાઓને પોલીસે ગરમીનો અહેસાસ કરાવ્યો અમરેલી , તા . 11 ગાંધીનાં ગુજરાતમાં આમ તો કાગળ પર દારૂબંધી જોવા મળી રહી છે પરંતુ ગુજરાતમાં આવેલ અમરેલી જિલ્લામાં ઠેકઠેકાણે દારૂના ભઠ્ઠાઓ ધમધમતા હોય દારૂ પીનારાઓ જયાં ત્યાં રખડતા – ભટકતા જોવા મળી રહ્યા હોય પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે એક દિવસ સ્પેશ્યલ ડ્રાઈવ કરીને 138 શખ્સોને ઝડપી લઈને મહાત્મા ગાંધીનાં આત્માને શાંતિ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે . અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાનાં જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન / વેચાણ / વહનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર રેઈડો કરી તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઈવ દરમ્યાન કુલ 138 કેસો કરવામાં આવેલ છે . જે પૈકી દારૂ પીધેલા 1 રર વ્યકિતઓ પકડવામાં આવેલ છે તથા દેશી દારૂનાં કન્જા તથા દારૂ બનાવવાના આથાનાં 16 કેસો કરવામાં આવેલ છે .15:52 કિમી રહી છે પરંતુ ગુજરાતમાં આવેલ અમરેલી જિલ્લામાં ઠેકઠેકાણે દારૂના ભઠ્ઠાઓ ધમધમતા હોય દારૂ પીનારાઓ જયાં ત્યાં રખડતા – ભટકતા જોવા મળી રહ્યા હોય પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે એક દિવસ સ્પેશ્યલ ડ્રાઈવ કરીને 138 શખ્સોને ઝડપી લઈને મહાત્મા ગાંધીનાં આત્માને શાંતિ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે . જુદા અમરેલી જિલ્લા પોલીસ ધ્વારા અમરેલી જિલ્લાનાં જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન / વેચાણ / વહનની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર રેઈડો કરી તેમની સામે પ્રોહિબીશન ધારા તળે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સદરહું ડ્રાઈવ દરમ્યાન કુલ 138 કેસો કરવામાં આવેલ છે . જે પૈકી દારૂ પીધેલા 1રર વ્યકિતઓ પકડવામાં આવેલ છે તથા દેશી દારૂનાં કન્જાના તથા દારૂ બનાવવાના આથાનાં 16 કેસો કરવામાં આવેલ છે . અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટર ૨8 કિંમત રૂા . પ 80 તથા દારૂ ગાળવા , ભરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો કિંમત રૂા . 193 મળી કુલ કિંમત રૂા . 773 નો મુદામાલ કજે કરવામાં આવેલ છે . સદરહું ડ્રાઈવ દરમ્યાન દારૂનું સેવન / વેચાણ / વહનની પ્રોહીબીશન પ્રવૃત્તિ કરતા કુલ 136 આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/