fbpx
અમરેલી

અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સ્ત્રી હિંસા વિરોધી પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી

અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સ્ત્રી હિંસા વિરોધી પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી.- સ્ત્રી ઓને પડતી મુશ્કેલી ઓનો સામનો કરવા કાયદા નું માર્ગદર્શન અપાયું.
 અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં સ્ત્રી હિંસા વિરોધી પખવાડિયા ના ભાગરૂપે મહિલા સામખ્ય અમરેલી જીલ્લા સંકલન અધિકારી ગોસ્વામી ઈલાબેન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા રાજુલા જાફરાબાદ તાલુકાના માહિતી કેન્દ્ર સંચાલિકા સાક્ષરતા સંચાલિકા કાર્યકર્તા સંઘના બેનો જોડાયેલા કાર્યક્રમના ભાગરૂપે બેનોને શિક્ષણનું મહત્વ સમજાવે લ બેનો બેનો એકબીજાને મદદરૂપ થઈ હિંસા રોકવી ઘરેલુ હીસા અધિનિયમ ૨૦૦૫ ની માહિતી સરકારી યોજના બેનો માટે કઈ છે તેની વિસ્તૃત માહિતી આપે વિધવા સહાય વૃદ્ધ પેન્શન વગેરે નાયકા સંસ્થાના આવેલ ગોપાલભાઈ રેણુકાબેન દ્વારા કાયદાની વિસ્તૃત માહિતી આપે લ મહિલાઓના અધિકારો મિલકતમાં ભાગીદારી પિતા અને પતિ પાસે હોઈ શકે તેની માહિતી આપેલ આ ઉપરાંત જે.આર.પી પ્રિયદર્શીની બેન દ્વારા યુનાઇટેડ નેશન દ્વારા જે અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે હન્સાબેન મેહતા જે જીવરાજ મહેતાના પત્ની અને અમરેલી જિલ્લાના રહેવાસી હતા  તેઓએ મહિલાઓના અધિકારો વિહે અવાજ ઉઠાવેલ તે અંગે જાણકારી આપવામાં આવી, કાર્યક્રમને સફળ બનાવવા માટે જે.આર.પી પ્રિયદર્શીની બેન પરમારે તથા સી.આર.પી હેતલબેન  રેણુકા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/