દામનગર સીતારામનગર સામે લટુરિયા હનુમાનજી મંદિર સામે અકસ્માત છોટાહાથી ચાલકે બુલેટ ચાલક ને પાછળ થી ટક્કર મારી

દામનગર થી લાઠી તરફ જતા રોડ ઉપર સીતારામનગર લટુરિયા હનુમાનજી મંદિર સામે બુલેટ ચાલક ને છોટાહાથી ના ચાલકે પાછળ થી ટક્કર મારતા બુલેટ ચાલક ને ઇજા થતાં સારવાર માં ખસેડાયેલ હોવા નું નજરે જોનાર રાહદારી ઓ તરફ થી જાણવા મળેલ છે દામનગર થી લાઠી તરફ જતા રોડ સીતારામનગર સામે આવેલ લટુરિયા હનુમાનજી મંદિર ના દરવાજા સામે સાંજ ના ૭-૩૦ કલાકે આ અકસ્માત બન્યો હતો ઘટના ની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી છોટાહાથી વાહન ચાલક વાહન મૂકી ને નાચી ગયેલ હોવા નું અને ઇજા પામેલ ઈસમ સારવાર માટે લઈ જવાયેલ અને દામનગર ખોડિયારનગર ના રહીશ હોવા ની વિગત જાણવા મળેલ છે સાંજે ના ૭-૩૦ કલાકે બનેલ બનાવ ની જાણ થતાં રાહદારી ઓ અને સ્થાનિકો એકઠા થયેલા હતા
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments