fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 9 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3685 પર

અમરેલી જિલ્લાની જનતાના સહકાર અને તંત્રના પ્રયાસથી જિલ્લામાં કોરોના કાબુમાં. જિલ્લા માં આજે 9 પોઝિટિવ કેસ સામે 9 ડિસ્ચાર્જ

અમરેલી જિલ્લામા લોકોના ખૂબ સહકારથી અને તંત્રના અથાગ પ્રયત્નોથી કોરોના કાબુમાં આવતો જાય છે જિલ્લામાં પોઝિટિવ કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે. આજે 9 પોઝિટિવ કેસ નોંધાયા તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. સારવાર લઈ રહેલા દર્દીઓ નો કુલ સંખ્યા 100થી નીચે ગઈ છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો અત્યારે માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 27 ડિસેમ્બર ના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 84 દર્દીઓ છે. આજે 9 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3685 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/