fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે બેઠક મળી

અમરેલી જિલ્લા ભાજપ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી , ધર્મેન્દ્રસિંહજી જાડેજા , જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , જિલ્લા ચુંટણી ઈન્ચાર્જશ્રી નારણભાઈ કાછડીયા , જે.વી.કાકડીયા , હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતીમાં તા .૨૭ ડીસેમ્બર ના રોજ ધારી વિધાનસભા , સાવરકુંડલા વિધાનસભા , રાજુલા વિધાનસભા અને લાઠી વિધાનસભાનાં લાઠી તાલુકા અને દામનગર શહેરની બેઠકો મળી હાલમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કમળને ખીલવવા માટે ચૂંટણી ઈન્ચાર્જશ્રી તેમજ જિલ્લા ભાજપ ટીમ દ્વારા કમર કસી પાલીકા પંચાયત કબજે કરવા માટે રણનિતી તૈયાર કરવામાં આવી . જેમાં પ્રદેશ દ્વારા નિયુકત ચુંટણી ઈન્ચાર્જશ્રી જિતુભાઈ વાઘાણી અને ધર્મેન્દ્રસિંહજી , જિલ્લા ચુંટણી ઈન્ચાર્જ નારણભાઈ કાછડીયા , જે.વી.કાકડીયા , હીરાભાઈ સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવેલ . જેમાં ધારી તાલુકા ચુંટણી ઈન્ચાર્જ હિતેષ જોષી , શરદભાઈ લાખાણી , ભરતભાઈ વેકરીયા , ખાંભા તાલુકાનાં ચુંટણી ઈન્ચાર્જ પ્રેમજીભાઈ સેંજલીયા , મયુરભાઈ હીરપરા , રીતેશભાઈ સોની , બગસરા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ કાંતીભાઈ સતાસીયા , બગસરા શહેર ચુંટણી ઈન્ચાર્જ રાજુભાઈ ગીડા , વાલજીભાઈ ખોખરીયા , લાઠી તાલુકા ચુંટણી ઈન્ચાર્જ મગનભાઈ કાનાણી , હીરેનભાઈ હીરપરા , દામનગર શહેર ચુંટણી ઈન્ચાર્જ ધીરૂભાઈ નારોલા , જિતુભાઈ ડેર , સાવરકુંડલા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ નીતીનભાઈ નગદીયા , જિજ્ઞેશભાઈ પટેલ , સાવરકુંડલા શહેર ચુંટણી ઈન્ચાર્જ કેશુભાઈ વાઘેલા , ડો.ભરતભાઈ કાનાબાર , રાજુલા તાલુકા ચુંટણી ઈન્ચાર્જ ડો.હીતેશ હડીયા , બાવકુભાઈ ઉધાડ , જાફરાબાદ તાલુકા ચુંટણી ઈન્ચાર્જ મહેન્દ્રભાઈ ધાખડા , તેમજ ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી , બગસરા તાલુકા ભાજપ પ્રમુખ રમેશ સતાસીયા , બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા , ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ શેલડીયા , લાઠી તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલીયા , દામનગર શહેર ભાજપ પ્રમુખ પ્રિતેશ નારોલા , સાવરકુંડલા શહેર ભાજપ ટીમ , સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ સાવલીયા , લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી , રાજુલા તાલુકા ભાજપ પ્રમુખ હરસુરભાઈ લાખત્રાણા , જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ દીનેશભાઈ ત્રિવેદી સહીત અપેક્ષિત શ્રેણીનાં આગેવાનોની ઉપસ્થિતીમાં ચુંટણી લક્ષી બેઠકો સવારે રાજુલા વિધાનસભા , બપોરે ધારી વિધાનસભા , સાંજે સાવરકુંડલા અને લાઠી વિધાનસભા વાઈઝ મળેલ . આ તકે સાવરકુંડલા વિધાનસભા બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી પુનાભાઈ ગજેરા , રાજુલા વિધાનસભા બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ , ભુપેન્દ્રભાઈ બસીયા , અશ્વિનભાઈ સાવલીયા , વી.વી.વઘાસીયા , કમલેશ કાનાણી , જયેશભાઈ ટાંક , જયાબેન ગેલાણી , જનકભાઈ તળાવીયા ઉપસ્થિત રહયા હતા . તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવાયુ છે .

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/