fbpx
અમરેલી

જિલ્‍લા ભાજપ પ્રમુખનું પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્‍માન

અમરેલી જિલ્‍લા ભાજપના નવનિયુકત પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાનું અભિવાદન અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ અમરેલી જિલ્‍લા ટીમ સાથે પ્રમુખ અશ્‍વિન પ્રજાપતિ, ઉપપ્રમુખ મહેશ ટાંક, અમરેલીમહિલા પ્રમુખ અલકાબેન ગોંડલીયા, મહામંત્રી ભરતભાઈ દેવગાણિયા, વિજયભાઈ ધંધુકીયા, સુરેશભાઈ ગોંડલીયા વિશેષ ઉપસ્‍થિત પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ શરદભાઈ લાખાણી, મહામંત્રી પીઠાભાઈ નકુમ, જિલ્‍લા ભાજપ મંત્રી જયેશભાઈ ટાંક, ભાવેશ પરમાર વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts