fbpx
અમરેલી

દામનગર શ્રી શહેર ની દક્ષિણે બિરાજતા સ્વંયમ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ને મહાકાલકેશ્વર નો આબેહૂબ શણગાર

દામનગર શહેર ની દક્ષિણે બિરાજતા સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના અનુપમ શણગાર ના દર્શન કરાવતા મેર શંભુ સાહેબ પનાળીયા પ્રદીપભાઈ  કરસાળા હિતેનભાઈ સહિત ના ભાવિકો દ્વારા  અનોખું અનુષ્ઠાન સર્જનાત્મક શિવભક્તિ કરતા આ યુવાનો એ પૂજન ના દિવસે તા૩૦/૧૨ ના રોજ શ્રી કુંભનાથ મહાદેવ ને મહાકાલકેશ્વર ઉજ્જન ની આબેહૂબ અલ્પા કૃતિ નો અનુપમ દર્શનીય શણગાર કર્યો શ્રી કુંભનાથ મહાદેવ ને શણગાર કરી અંતરઆત્મા ને આનંદિત કરાવતા આ યુવાનો એ ભગવાન ભોળાનાથ અને ભાવિકો ને સર્જનાત્મક પૂજા અને કલા સાધના દ્વારા અનોખું અનુષ્ઠાન કરી દાદા પ્રત્યે ની શ્રદ્ધા ભાવ કંઈક દર્શનીય મોહક કલા દ્વારા કર્યું હતું   આવી અનન્ય શ્રદ્ધા ભક્તિ ને બિરદાવી ખૂબ ખુશી વ્યક્ત કરી દિવસ ભર દર્શનાર્થી ભાવિકો ના મન પર અમીટ છાપ છોડી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/