fbpx
અમરેલી

અમરેલીમાં કોરોના વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3714 પર

અમરેલી જિલ્લામાં કોરોનાને પણ લાગ્યો કાતિલ ઠંડીનો કહેર. આજે ફક્ત 6 પોઝિટિવ કેસ સામે 8 ડિસ્ચાર્જ

અમરેલી જિલ્લામા છેલ્લા દિવસોમાં પડી રહેલ કાતિલ ઠંડીની અસર કોરોનાને થઈ હોય તેમ લાગે છે. જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટતી જાય છે. તો સામે રિકવરી રેટમાં પણ સતત સુધારો થતા સારવાર લઈ રહેલ દર્દીઓમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબુ માં લેવા સતત પ્રયત્નો કરી રહ્યું છે તેમાં લોકો માસ્ક પહેરીને સોશ્યલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સહકાર આપવા અપીલ છે. યાદ રહે અત્યારે માસ્ક જ એકમાત્ર વેકસીન છે. આજ તા. 1 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ સારવાર હેઠળ કુલ 70 દર્દીઓ છે. આજે 8 દર્દીઓ સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોનાથી અત્યાર સુધીમા 40 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3714 પર પહોંચ્યો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/