તારીખ ૦૧/૦૧/૨૦૨૧ એટલે મહાર યોધ્ધાઓનો શૌર્ય દિવસ તે નિમિતે અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં સ્વયં સૈનિક દળ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
જેમાં સ્વયં સૈનિક દળ ના સૈનિકોએ ૧૫૦ બોટલ જેટલી લોહીની બોટલ આપી માનવતાને મહેકાવવા રકતદાન કર્યું . I તારીખ ૦૧/૦૧/૨૦૨૧ એટલે મહાર યોધ્ધાઓનો શૌર્ય દિવસ તે નિમિતે અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકામાં સ્વયં સૈનિક દળ દ્રારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વયં સૈનિક દળ ના સૈનિકોએ ૧૫૦ બોટલ જેટલી લોહીની બોટલ આપી માનવતાને મહેકાવવા રકતદાન કર્યું .તારીખ ૦૧/૦૧/૨૦૨૧ એટલે મહાર યોધ્ધાઓનો શૌર્ય દિવસ તે નિમિતે અમરેલી જીલ્લાના બગસરા તાલુકામાં સ્વયં સૈનિક દળ દ્રારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વયં સૈનિક દળ ના સૈનિકોએ ૧૫૦ બોટલ જેટલી લોહીની બોટલ આપી માનવતાને મહેકાવવા રકતદાન કર્યું .
Recent Comments