fbpx
અમરેલી

અમરેલીમાં ઓઇલ મીલમાંથી 6, કરિયાણામાંથી 7 જુગારી ઝડપાયા

પાેલીસે રાેકડ, માેબાઇલ, બાઇક સહિતનો મુદામાલ કબજે લીધાે અમરેલીમા લાઠી બાયપાસ પર અાવેલ અાેઇલ મીલમા જુગાર અંગે દરાેડાે પાડયાે હતાે. પાેલીસે અહીથી છ જુગારીને ઝડપી લીધા હતા. જયારે રાેકડ, માેબાઇલ, માેટર સાયકલ મળી કુલ રૂપિયા 10.25 લાખનાે મુદામાલ કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પાેલીસે જુગારનાે અા દરાેડાે અમરેલીમા લાઠી બાયપાસ નજીક બ્રિજેશ અાેઇલ મીલમા પાડયાે હતાે. અાેઇલ મીલના મકાનમા બીજા માળે રૂમમા જુગાર રમી રહેલા બ્રિજેશ જયંતીભાઇ પટેલ, પરેશ પરબતભાઇ કાેઠીયા, હસમુખ વલ્લભભાઇ વઘાસીયા, મનસુખ ગાેબરભાઇ દેવાણી, જગદીશ ઉકાભાઇ કાનાણી અને ચિન્ટુ પ્રવિણભાઇ કલાેણા નામના શખ્સાેને પાેલીસે ઝડપી પાડયા હતાઅહીથી પાેલીસે રાેકડ રૂપિયા 4,64,000 તેમજ અેક કાર, ત્રણ માેટર સાયકલ, સાત માેબાઇલ મળી કુલ રૂપિયા 10,25,000નાે મુદામાલ કબજે લીધાે હતાે. બાબરા તાલુકાના કરિયાણા ગામે જાહેરમા જુગાર રમી રહેલા ગાેપાલ રતન ગાેંડલીયા, લાલી કરમશીભાઇ ધાેરાળીયા, નિલેશ બાબુભાઇ તેરૈયા, વિપુલ પરશાેતમભાઇ ગાેહિલ, પિન્ટુ પાેપટભાઇ બારડ, ગટુડાે બાબુભાઇ રાઠાેડ, સાતા ભીમાભાઇ મકવાણા નામના શખ્સાેને ઝડપી લીધા હતા.

Follow Me:

Related Posts