fbpx
અમરેલી

અમરેલી જિલ્લા એલ.એલ.બી વિધાર્થી યુનિયન દ્વારા ગરીબ લોકો માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યું

અમરેલી જિલ્લા એલ.એલ.બી વિધાર્થી યુનિયન દ્વારા તા.૩૦/૧૨/૨૦૨૦ ના ર૦૨૦ વર્ષ પુરું થતું હોય નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે અમરેલી જિલ્લા ના વિધાર્થી યુનિયન ના ભાઈઓ બહેનો એ ફંડ ભેગું કરી ને નવું વર્ષ ની ઉજવણી અનોખી રીતે માનવ કલ્યાણ ને સેવાકીય પ્રવૃતિઓ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમરેલી શહેર ના જુદા જુદા વિસ્તારોમાં રાત્રિ સમય દરમિયાન રોડ ઉપર તેમજ ફુટ પાથ પર સુતા ગરીબ લોકો માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્ય ને સફળ બનાવવા જીલ્લા પ્રમુખ સંજય બગડા, જીલ્લા મહામંત્રી જીજ્ઞેશ દાફડા, ઉપપ્રમુખ ગૌતમ રાઠોડ, ખજાનચી જયરાજસિંહ રાઠોડ, રણજીત ચાચીયા,સંજય કાતરીયા, શૈલેષ બાબરીયા, સુભેન્દ ખુમાણ,કિશન સાકરીયા,અજય સોલંકી, સંગીતાબેન, સહીત તમામ વિદ્યાર્થીઓને આ કાર્ય ખુબ સહકાર આપવામાં આવ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/