fbpx
અમરેલી

રામ એન્‍ટરપ્રાઈઝનાં મેગા ડ્રોનાં વિજેતાને ઈનામ અર્પણ કરાયા

અમરેલી જિલ્‍લામાં ઈલેકટ્રોનિકસની દુનિયામાં અવ્‍વલ સ્‍થાને બિરાજમાન હોટેલ અવધ ગૃપના આધુનિક શો-રૂમ રામ એન્‍ટરપ્રાઈઝ દ્વારા વર્ષ-ર0ર0ના અંતિમ અઠવાડિયામાં ઈલેકટ્રોનિકસ ઉપકરણ ખરીદ કરનાર માટે સ્‍પર્ધા યોજવામાં આવી હતી. તેમજ બાળકો માટે એક ચિત્ર સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું.આજે “રામ એન્‍ટરપ્રાઈઝ” દ્વારા વિવિધ સ્‍પર્ધામાં વિજેતા થયેલ સ્‍પર્ધકોને ઈનામ અર્પણ કરવામાં આવેલ. જેમાં મેગા ડ્રોના પ્રથમ વિજેતા થયેલ સોનાલીબેન પરમારને 43 ઈંચનું એલઈડી ટીવી, દ્વિતીય વિજેતા તાહેરભાઈ ભારમલને સેમસંગ કંપનીનું હોમ થિયેટર અને તિૃતીય વિજેતા યુનુસભાઈ તૈલીને વીઆઈપીની બેગ અર્પણ કરવામાં આવી હતી. તદ્‌ઉપરાંત, ચિત્ર સ્‍પર્ધામાં પ્રથમ વિજેતા થયેલ કણક પાર્થ શૈલેષભાઈને હેડ ફોન, દ્વિતીય વિજેતા થયેલ બાવળીયા નીતા મુકેશભાઈને કેશરોલ અને તૃતીય વિજેતા મીતાલી ચૌહાણને વોટરબેગ અર્પણકરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/