fbpx
અમરેલી

લાઠી એલ.સી.સી. દ્વારા આયોજિત “સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ” ના ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

લાઠી એલ.સી.સી. દ્વારા આયોજિત “સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ” ના ઇનામ વિતરણ કાર્યક્રમ માં ટ્રોફીના દાતા જનકભાઈ તળાવિયા તથા  જીતુભાઇ ડેર(ઇન્ચાર્જ દામનગર), રાજુભાઇ ભુવા (મંત્રી- જીલ્લા ભાજપ), ઘનશ્યામભાઈ રાઠોડ (કાંચરડી),  ભરતભાઈ પાડા (પ્રભારી- અમરેલી શહેર ભાજપ), અનિલભાઈ નાંઢા (પ્રમુખ- લાઠી શહેર ભાજપ), ભરતભાઇ સુતરિયા (પૂર્વ પ્રમુખ- લાઠી તાલુકા પંચાયત), વિનુભાઈ વિસનગરા(પ્રભારી બાબરા તાલુકા ભાજપ) મુકેશભાઈ મેતલીયા (અગ્રણી- ભાજપ) સાથે બહોળી સંખ્યા માં યુવાનો નો ઉપસ્થિત રહેલ

Follow Me:

Related Posts