fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના થોરડી થી રાજુલા ના ભંડારીયા હનુમાન મંદિર જવાના એક તાલુકા થી બીજા તાલુકા ને જોડતા રોડ નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરીશભાઈ ડેર

ઘણા સમય થી સાવરકુંડલા તાલુકા ના થોરડી ગામથી રાજુલાના ભંડારીયા હનુમાન મંદિરજી  મુખ્ય અને પ્રાચીન જગ્યા છે જેથી રોડ જે જર્જરિત અને કાચો ગાડા માર્ગ હાલતમાં હતો આ રોડ એક તાલુકા થી બીજા તાલુકા ને જોડતો નોન પ્લાન રોડ છે જે લોકો ને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, તેમને તાત્કાલિક ધોરણે સરકાર શ્રી માં મંજુર કરવામાં આવેલ અને તેમનું ખાત મૂહર્ત  ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ના વરદ હસ્તે કરવામાં આવેલ અને તેમાં ખાસ ઉપસ્થિત રાજુલા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર હાજર રહ્યા હતા અને સાથે  મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા , પીઢ કોંગ્રેસ આગેવાન બાબુદાદા, દાનુબાપુ ખુમાણ, હાર્દિકભાઈ કાનાણી માજી પ્રમુખ જીલ્લા પંચાયત તથા ભરતભાઈ ગીડા માજી ચેરમને શ્રી જીલ્લા પંચાયત, અશ્વિનભાઈ ધામેલીયા માજી કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત સાવરકુંડલા , ભૌતીક્ભાઈ સુહાગીયા પ્રમુખ યુથ કોંગ્રેસ, ગામના આગેવાન શ્રી ધીરુભાઈ (ડી.સી)  રમેશભાઈ શેલડીયા ગુલાબસિહ દોલતી હસુભાઈ બકુલભાઈ કિશોરભાઈ  દિલીપભાઈ  ઇકાભાઈ શૈલેશભાઈ મનીષભાઈ પ્રાગજીભાઈ મનુભાઈ અનીલભાઈ વાલજીભાઈ જીગ્નેશભાઈ વગેરે હાજર રહ્યા હતા              આમ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા નાં થોરડી થી રાજુલા નાં ભંડારીયા હનીમાનજી ના પ્રાચીન મંદિર તરફ જતો એક તાલુકા થી બીજા તાલુકા ને જોડતો નોન પ્લાન રોડ લોક ઉપયોગી અને જન હિતાર્થે તેમજ શ્ર્ધાળું ને આ રોડ ઉપયોગી થશે

Follow Me:

Related Posts