લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી ની ખાટલા બેઠકોનો ધમધમાટ
લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ભારતીય જનતા પાર્ટી ની ખાટલા બેઠક મળી હતી હતી આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીઓ ના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે લાઠી તાલુકા ની ચાવંડ જીલ્લા પંચાયત બેઠક ના ગામ દીઠ મુખ્ય કાર્યકર્તાઓ,સહકારી ક્ષેત્રના આગેવાનો, ખેડૂતો, સાથે ખાટલા બેઠકો કરતા જીલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ, શ્રી જીતુભાઈ ડેર, સ્થાનિક ઈન્ચાર્જ શ્રી મગનભાઈ કાનાણી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા, મહામંત્રી શ્રી જગદીશભાઈ ખૂંટ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, બેઠક વ્યવસ્થાના મુખ્ય કાર્યકર્તાઓ શ્રી ઠાકરશીભાઈ માણાવદરીયા, શ્રી ભૌમિકભાઈ ભૂવા, શ્રી લાલજીભાઈ સાબલપરા, શ્રી પોપટભાઈ રૂપાપરા, શ્રી સંજયભાઈ ચોથાણી, શ્રી સંજયભાઈ હિરપરા, શ્રી બટુક ભાઈ પાનસુરીયા, શ્રી રાવતભાઈ ડેર, શ્રી જગાભાઈ કાચેટીયા, શ્રી ભગવાનભાઈ ડેર, શ્રી ચંદુભાઈ વિરાણી, શ્રી પ્રતાપભાઈ ડેર, શ્રી સોમજીભાઈ સાબળીયા, શ્રી હિંમતભાઈ રાઠોડ, શ્રીસંજયભાઈ તારપરા, શ્રી શિવાભાઈ ગોહિલ, શ્રી દેહુરભાઈ કનાળા, શ્રી દિનેશભાઈ મારૂ, શ્રી મોહનભાઈ લાઠીયા સહિત ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ખાટલા બેઠકો મળી હતી આ બેઠક માં સમાવિષ્ટ ગામો કેરીયા,હદેવળીયા,શેખપીપરીયા,વિરપુર કરકોલીયા,હિરાણા, દેરડીજાનબાઈ,પીપળવા,નાનારાજકોટ, રામપર સહિત અનેકો ગ્રામ્ય માં મળી હતી
Recent Comments