fbpx
અમરેલી

લાઠી સીવિલ હોસ્પિટલમાં કોરોના વેકસિનના પ્રથમ ચરણના ૧૦૦ ડોઝ આવતા લાઠી પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમ (iAS )ના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો

લાઠી સીવિલ હોસ્પિટલમાં કોરોના વેકસિનના પ્રથમ ચરણના ૧૦૦ ડોઝ આવતા લાઠી પ્રાંત અધિકારી ઉત્સવ ગૌતમ (iAS )ના હસ્તે દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સરકારશ્રીના સમગ્ર ભારતમાં ફેલાઈ રહેલાં કોરાના વોરયૅસને નાબુદ કરવાના અભિયાનમાં કોરાના વેકસિનના ડોઝ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યા છે તેનાં ભાગ રૂપે પ્રથમ ચરણનાં ૧૦૦ ડોઝ આવતા તેનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.અને સિવિલ હોસ્પિટલ સ્ટાફના સફાઈ કામદારથી ડોઝ આપવાની શરૂઆત કયૉબાદ લાઠીના નામાંકિત ડોક્ટર વાવડીયા સાહેબને આ ડોઝ આપવામાં આવેલ.જેની કોઈ આડઅસર જોવા મળી નથી.

આ સમગ્ર કાર્યક્રમ અને દિપ પ્રાગટ્ય મા ડોક્ટર મકવાણા સાહેબ, ભાવનગરથી અનુપસીંગ (WHO )ડો.દેથલીયા,ડો.મુકેશસીંગ,તેમજ તમામ હેલ્થ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/