fbpx
અમરેલી

સુભાષચંદ્ર બોઝની ૧૨4મી જન્મ જયંતિ નિમિત્તે 02 દિવસીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. 96 બોટલ રક્તદાન થયુ..

નમસ્કાર ABVP ઍ ઇ.સ. 1949 વિદ્યાર્થીઓને સતત કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટુ  છાત્ર સંગઠન છેતારીખ 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે જેના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બે (2) દિવસીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે 22 જાન્યુઆરી  ના  રોજ એમ .જે .કોલેજ ખાતે એન.એસ.એસ. ( N.S.S) ના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું જે કાર્યક્રમમાં  ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ , ABVP ગુજરાત પ્રદેશ ના સહમંત્રી પવનભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા
તેમજ તારીખ 23 જાન્યુઆરીના રોજ મેડીકલ કોલેજ ખાતે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન નું આયોજન થયું હતું જેમાં I.M.A ( INDIAN MEDICAL  ASSOCIATION) અધિકારીઓ તેમજ મેડિકલ ફેકલ્ટીના ડીન ઉપસ્થિત રહ્યા…
આ બે દિવસના બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ ૯૬ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/