fbpx
અમરેલી

અમરેલી જીલ્લાના પીપવાવ મરીન પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષકશ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી જીલ્લાના પીપવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૯૬૯/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬(૧)(બી), ૬૫એઇ,૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મુર્તુજા અસગરભાઇ ચોકવાલા રહે. વોરાવાડ, હુસેની ચોક, મહુવા વાળો ગ્રે કલરનુ જેકેટ અને આછા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા, નવાઝાપા અગ્રાવત પાન પાસે ઉભેલ છે જે હકીકત આધારે તુર્તજ ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ મહુવા નવાઝાપા અગ્રાવત પાને આવતા ઉપરોક્ત વર્ણનના કપડા પહેરેલ એક ઇસમ જોવામાં આવતા મજકુર ઇસમ પાસે જઇ તેનુ નામઠામ પુછતા મુર્તુજા અસગરભાઇ ચોકવાલા ઉ.વ.૨૮ ધંધો- ગેરેજનો રહે. વોરાવાડ, હુસેની ચોક, મહુવા જી.ભાવનગર હાલ પુણાગામ, પરબતપાટીયા, સુરત વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને સદરહું ગુન્હા બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમ ઉપરોક્ત ગુન્હાના કામે નાસતો ફરતો હોવાનુ કબુલાત કરતા જે બાબતે રેકર્ડ ઉપર ખરાઇ કરતા મજકુર ઇસમ અમરેલી જીલ્લાના પીપવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૯૬૯/૨૦૨૦ પ્રોહી કલમ ૬૬(૧)(બી), ૬૫એઇ,૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબના કામે નાસતો ફરતો આરોપી હોય, જેથી મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી.ભાવનગરને સોપી આપેલ છે.આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એલ.સી. બી. પો.સ.ઇ. એન.જી. જાડેજા સાહેબ ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/