fbpx
અમરેલી

ધારી તાલુકા પંચાયતના કોગ્રેસી પ્રમુખ અને સદસ્યો ભાજપમા જોડાયા

ભાજપની વિકાસલક્ષી રાજનીતિમા વિશ્ર્વાસ રાખીને કેસરીયો ખેસ ધારણ કર્યો

ધારી : આજે ભાજપની વિકાસલક્ષી રાજનીતિમા વિશ્ર્વાસ વ્યક્ત કરીને ધારી તાલુકા પંચાયતના કોગ્રેસી પ્રમુખ અને સદસ્યો કોગ્રેસને રામ-રામ કરીને ભાજપમા જોડાયા હતા, ધારી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન્સાબેન બીચ્છુભાઈ વાળા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી લાલભાઈ કે. સુખડીયા, તાલુકા પંચાયત સદસ્ય કિશોરભાઈ જી. વાળા, તાલુકા પંચાયત સદસ્ય જયસુખભાઈ જયાણી, બીચ્છુભાઈ વાળા, ધારી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ચંદ્રકાંતભાઈ સેદાણી સહીત ભાડેરના ખેડૂત આગેવાન શ્રી ચતુરભાઈ ભંડેરી, અશ્ર્વીનભાઈ ગઢીયા, શ્રી મનસુખભાઈ જયાણી, કાળુભાઈ ધાધલ, બાઘાભાઈ કોટીલા, અને યુવા આગેવાન શ્રી સંજયભાઈ બાલાભાઈ ડેડાણીયા સહીત એમના ટેકેદારો સાથે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમા જોડાયા હતા. ધારીના ધારાસભ્ય જે. વી. કાકડીયાની ઉપસ્થિતમા તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઈ ભુવા, જીલ્લા ભાજપ પૂર્વ મંત્રી હિતેષભાઈ જોષી, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી અશ્ર્વીનભાઈ કુંજડીયા, વિપુલભાઈ બુંહાએ કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમા આવકારેલ, આ પ્રસંગે ભાડેરના સરપંચ મુન્નાભાઈ સાવલીયા, ખોડાભાઈ ભુવા, મૃગેશભાઈ કોટડીયા, જયદીપભાઈ બસીયા, પરેશભાઈ પટ્ટણી, બાબાભાઈ વાળા, ભરતભાઈ પરમાર, ગોબરભાઈ નકુમ, કેશુભાઈ પરડવા, ચિંતનભાઈ રંગપરીયા, ચંદુભાઈ રફાળીયા, વિજયભાઈ ધાધલ, દિલીપભાઈ રફાળીયા સહીત આગેવાનોની ઉપસ્થિતમા કોગ્રેસી આગેવાનો વિધિવત રીતે ભાજપમા જોડાયા હતા.Attachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/