fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકા કોંગ્રેસએ અભ્યાસુ અને નિરવ્યસની ઉમેદવારને તાલુકા પંચાયત કે જીલ્લા પંચાયતની ચુંટણી માં ટીકીટ આપશે શ્રી ટીકુભાઈવરૂ/પ્રવીણ બારૈયા

જાફરાબાદ તાલુકા કોંગ્રેસ ના આગેવાનોની એક ચૂંટણીલક્ષી અગત્યની બેઠક રાજુલાના ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી ટીકુભાઈવરૂ કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ બારૈયા નાથાભાઈ પરમાર સહિતના આગેવાનો ની એક બેઠક મળી હતી જેમાં જાફરાબાદ તાલુકો અતિ પછાત અને શિક્ષણની દ્રષ્ટિએ પાછળ હોય આ તાલુકાના લોકોનો અને વિસ્તારનો વિકાસ થઈ શક્યો નથી

ત્યારે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા એવો નિર્ણય કરવામાં આવેલો છે કે કોંગ્રેસ પક્ષનો* ઉમેદવાર ભણેલા ગણેલા અભ્યાસુ અને નિરવ્યસની પોતાના પાસે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન હોય ફેસબુક વોટ્સએપ વાપરતો હોય અધિકારીઓ સામે ફટાફટ રજૂઆત કરી લોકોના પ્રશ્નનું નિરાકરણ કરી શકે પોતાનું મોટરસાયકલ હોય અને લોકો ને આગામી દિવસોમાં જાગૃત કરી શકે અને 50 વર્ષથી વધુ ઉંમર ના હોય તેવાજ યુવા અને ઉત્સાહી ઉમેદવારોને કોંગ્રેસ પક્ષમાંથી* ચૂંટણી લડાવવા નો નિર્ધાર કરેલો છે એટલે અભ્યાસુ અને નિરવ્યસનીલોકો ને જાફરાબાદ તાલુકા કોંગ્રેસ ટીકીટ આપશે તેમ ટીકુભાઈ વરૂની યાદી માં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/