fbpx
અમરેલી

દામનગર શહેર ના કુંભનાથ મહાદેવ મંદિર હોલ ખાતે યોગ શિબિર નો પ્રારંભ

દામનગર કુંભનાથ મહાદેવ મંદિર હોલ ખાતે ગાંઘીનગર દ્રારા ગુજરાત રાજય યોગ બોર્ડના સહયોગથી લાઠી તાલુકાના દામનગરમાં ૧૫  વર્ષથી ઉપરનાં વય સુધીના યુવક-યુવતીઓ માટે તા ૨૩/૧/૨૧  થી યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીર પ્રતિદીન સવારે શરૂ થાય છે .આ શિબીરમાં જોડાવાથી યોગ બોર્ડ તરફથી યોગ તાલીમ તથા પ્રમાણપત્ર મેળવીને આપ યોગ ટ્રેનર (શિક્ષક) તરીકે ગુજરાત રાજય યોગ બોર્ડના નિયમ અનુસાર આપ નિયમિત માત્ર દરરોજનો એક કલાકનો સમય આપી આપને પણ બોર્ડ તરફથી માનદ વેતન આપવામાં આવશે.આ નિ:શુલ્ક યોગ શિબીરમાં જોડવા માટે યોગ કોચ જયદિપ ચૌહાણ (મો.9723556679)નો સંપર્ક કરી શકશો.કરો યોગ,રહો નિરોગ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/