fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં થયા વળતા પાણી કોરોનાનો માત્ર કેસ

અમરેલી જિલ્‍લામાં હવે ધીમે ધીમે કોરોનાનાં વળતા પાણી થયા હોય તેમ ગઈકાલે માત્ર 1કેસ નોંધાયો હતો. આ સાથે જિલ્‍લાનો કુલ આંક 3808 થવા પામ્‍યો છે.

ગઈકાલે સારવાર લઈ રહેલ 3 દર્દીઓ સ્‍વસ્‍થ થતાં તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવતા હવે માત્ર ર9 દર્દીઓ જ સારવાર હેઠળ છે.

કોરોના સામેની વેકસીન ગઈકાલે 84ર લોકોને આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts