fbpx
અમરેલી

દામનગર ના ગ્રામ્ય છભાડીયા રેવન્યુ વિસ્તારમાં વન્ય પ્રાણી એ બળદ નું મારણ કરતા ખેડૂતો માં ભય વન વિભાગ કરાય જાણ

દામનગર ના છભાડીયા ની સિમ માં બળદ નું મારણ રાની પશુ ઓ ના રેવન્યુ માં આટાફેરા થી ભય ઘટતા જતા વન્ય વિસ્તાર થી અસ્તિત્વ ટકાવી રાખવા મજબુર વન્ય પ્રાણી ઓના રેવન્યુ વિસ્તારો માં પ્રવેશ ચિંતા જનક અવાર નવાર બનતા બનાવો થી ખેડતો અને ખેત મજૂરો માં ચિંતા દામનગર ના છભાડીયા ની સિમ માં મોડી રાત્રે કે વહેલી સવારે એક બળદ નું મારણ કરી કરતા વન્ય પ્રાણી ઓ  આ બનાવ ની જાણ વન વિભાગ ને કરાય લાઠી તાલુકા ના ધામેલ હજીરાધાર બાદ હવે છભાડીયા માં મારણ કરવા ના વધતા જતા બનાવો થી ખેડૂતો અને ખેત મજૂરો માં ભય સ્થાનિક ખેડૂતો એ વન વિભાગ ને જાણ કરી હોવા ની વિગત સ્થાનિકો દ્વારા જાણવા મળે છે 

Follow Me:

Related Posts