fbpx
અમરેલી

મહિલા વિકાસ ગૃહ ખાતે બાળાઓને ભોજન કરાવી સાદગીપુર્ણ જન્મદિન ઉજવતા જીલ્લા બેંકના એમ.ડી. ચંદુભાઈ સંઘાણી

ઘરે ઘરે..ઉજવાતા કોઈને કોઈ તહેવારો – જન્મ દિવસ – માંગલીક પ્રસંગો કે , અન્ય પ્રસંગે અમરેલીની મહિલા વિકાસ ગૃહની નિરાધાર બાળાઓને યાદ કરવાનો અને તેમને ભોજન કરાવવાનો સીલસીલો સેવાના પર્યાય એવા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજીંગ ડીરેકટર ચંદુભાઈ સંઘાણીના દરવર્ષે ઉજવાતા જન્મદિન આ વર્ષે પણ પરિવાર સાથે સાદગીપુર્ણ રીતે ઉજવ્યો હતો . સાથે સાથે અમરેલી ખાતે આવેલ મહિલા વિકાસ ગૃહ તેમના ધર્મપત્ની ગીતાબેન સંઘાણી તેમના પરિવારના મોભીઓની ઉપસ્થિતીમાં દિપ પ્રજજવલીત કરી ચંદુભાઈ એ જન્મદિન ઉજવેલ હતો . તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/