fbpx
અમરેલી

દામનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ના ૨૪ ઉમેદવારો ને માર્ગદર્શન આપતા ધારાસભ્ય

દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ ના૨૪ ઉમેદવારો ને અને કાર્યકરો ને  ફોમ ચકાસણી મેન્ડેટ રજૂ કરવા સહિત ચૂંટણી પ્રચાર મતદારો ના મન સુધી પહોંચવા નું ધારાસભ્ય ઠુંમર દ્વારા માર્ગદર્શન  નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી છ વોર્ડ ની ૨૪ બેઠકો ધરાવતી દામનગર નગરપાલિકા ના ચૂંટણી જંગ ના ઉમેદવારો માં ઉત્સાહ પ્રેરતું  અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર નું મનનીય માર્ગદર્શન સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી પ્રક્રિયા અને વિવિધ મહત્વ ના મુદ્દે અવગત કરાયા હતા 

દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માં ચાર રાજકીય પાર્ટી ઓ ચૂંટણી મેદાન માં હોય પુરી નિષ્ઠા સાથે હાથ નો સાથ આપો નું આહવાન કરતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને જેનીબેન ઠુંમર

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/