આર.ટી.ઓ. કચેરી દ્વારા ધારી રેસ્ટ હાઉસ ખાતે તા. ૨૧ ના ખાસ કેમ્પનું આયોજન
એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા ધારી રેસ્ટ હાઉસ ખાતે તા. ૨૧-૨-૨૦૨૧ ના સવારે ૧૦.૩૦ થી સાંજે ૬:૧૦ સુધી રી-પાસિંગ અને પાસિંગ (CFRA) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધારી તાલુકાના વાહન માલિકો અને કબ્જેદારોએ આ કેમ્પનો લાભ લેવા આર.ટી.ઓ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments