ભુરખિયા ખાતે ૧૫૦ વ્યક્તિ ઓને કોવિડ ૧૯ વિરોધી રસી અપાઈ

દામનગર ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ પી એ સી ઝરખિયા ના મેડિકલ ઓફિસર ડો હિતેશ પરમાર ડો શીતલબેન રાઠોડ કાજલબેન પરમાર જયદેવ કનાળા આશા કાર્યકર બહેનો આંગણવાડી વર્કર હેલ્પર બહેનો સહિત સ્થાનિક અગ્રણી ચિરાગભાઈ પરમાર ભુરખિયા જોરુભાઈ ગોહિલ સહિત અનેકો અગ્રણી ના સહયોગ થી કોવિડ ૧૯ વિરોધી રસ કરણ કેમ્પ માં ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના જીવનભાઈ હકાણી અને પૂજારી પરિવાર મંદિર ટ્રસ્ટ ના કર્મચારી શ્રી ઓના સહયોગ થી જિલ્લા માં એક દિવસ માં સૌથી વધુ ૧૫૦ સિનિયર સિટીઝનો ને રસી અપાય હતી
Recent Comments