fbpx
અમરેલી

રાજકોટ શહેરના અપહરણના ગુન્હામા નાસ્તા ફરતા આરોપીને રાજુલા ટાઉન વિસ્તારમાથી પકડી પાડતી રાજુલા પોલીસ

મ્હે. પોલીસ અધિક્ષક અમરેલી નિર્લિપ્ત રાય દ્રારા તા.૦૬/૦૩/૨૦૨૧ થી નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ રાખવા જણાવેલ જે અન્વયે મ્હે.ના.પો.અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી નાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર *આર.એમ.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન રાજકોટ શહેર થોરાળા પો.સ્ટે. A ભાગ ગુ.ર.નં.૧૧૨૦૮૦૫૬૨૧૦૩૬૨/૨૦૨૧  IPC કલમ-૩૬૩,૩૬૬ મુજબના અપહરણના ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને પકડી પાડેલ છે. 

પકડાયેલ આરોપી:-સાગરભાઇ ભરતભાઇ મકવાણા ઉવ.૨૩ ધંધો.વેપાર રહે.રાજકોટ શિવાજીનગર-૧૦ થોરાળા જી.રાજકોટ
કામગીરી કરનાર અધીકારી/કર્મચારી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. આર.એમ.ઝાલા સાહેબ તથા અના.હેડ.કોન્સ. મગનભાઇ કાળુભાઇ પિછડીયા તથા પો.કોન્સ. મેહુલભાઇ ભોજુભાઇ ભુવા તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો.કોન્સ વિજયભાઇ મકાભાઇ ભાડલીયા તથા પો.કોન્સ અજયભાઇ બીજલભાઇ જીંજાળા તથા પો.કોન્સ પરેશભાઇ મનુભાઇ દાફડા તથા વુ.પો.કોન્સ પ્રિયંકાબેન મનસુખભાઇ જાની વિ. પોલીસ સ્ટાફનાઓ દ્રારા કરવામા આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/