લાઠી તાલુકાના આસોદર પી એ સી દ્વારા દહીંથરા ગામે કોવિડ૧૯ વેકસીનેશન કેમ્પ યોજાયો

લાઠી તાલુકા ના આરોગ્ય કેન્દ્ર આસોદર પી એ સી ના તબીબી સ્ટાફ દ્વારા દહીંથરા ગામે કોવિડ ૧૯ વેકસીનેશન કેમ્પ યોજાયો ત્રીજા તબક્કા ના કેમ્પ નો પ્રારંભ કરાયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આસોદર ડો રોહિત ગોહિલ ના માર્ગદર્શન હેઠળ રસીકરણ અંગે સ્થાનિક કક્ષા એ જાગૃતિ માટે સ્થાનિક અગ્રણી ઓનો સુંદર સહયોગ મળ્યો દહીંથરા ખાતે ૬૦ વર્ષ થી વધુ વય જૂથ ના ગામજનો નું રસીકરણ કરાયું હતું સ્થાનિક સરપંચ શ્રી તલાટી મંત્રી શાળા ના શિક્ષકો શ્રી ઓ આચાર્ય આરોગ્ય કર્મી શ્રી ધાંધલ્યા પી બી વેગડા સુપરવાઇઝર એ આર પટેલ સહિત નો સુંદર સહયોગ રહ્યો હતો સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગાઈડ લાઇન સાથે રસીકરણ કેમ્પ માં સર્વો ને કોવિડ ૧૯ ની રસી અંગે અવગત કર્યા હતા
Recent Comments