fbpx
અમરેલી

અમરેલી થી વેરાવળ ની બાબા ગાડી થશે શરૂ પણ ભાડુ એક્સપ્રેસ ટ્રેનનો થશે

સમગ્ર દેશમાં કોરોના ના લીધે દરેક ટ્રેનો તમામ વાહન વ્યવહાર લોકડાઉન ના લીધે બંધ કરાયા હતા ત્યારે હવે સરકાર દ્વારા લોકડાઉન માં બંધ કરાયેલી તમામ સેવાઓને ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે અમરેલીમાં મીટર ગેજ પર ચાલતી અમરેલી વેરાવળ ની ટ્રેન આગામી તારીખ ૧૮ થી ચાલુ થશે જેમાં અમરેલી થી એક ટ્રેન જશે અને એક વેરાવળ થી આવશે આ રીતે એક જોડી ટ્રેન ચાલુ થશે વેરાવળ થી ઉપડશે 9.45 અમરેલી પહોંચશે 14.45
18.3 વેરાવળ થી શરૂ થશે અને અમરેલી થી 19.3 શરૂ થશે અમરેલી થી ઉપડશે 8.45 વેરાવળ પહોંચશે 13.45 આ બાબા ગાડીમાં મુસાફરી કરવી હવે મુસાફરોને મોંઘી પડશે કારણકે મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડુ હવે મુસાફરોએ ચૂકવવું પડશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/