મોટા બારમણ ગામની શેરીઓમાં સિંહોના શિકારની શોધમાં આટાફેરાનો વિડિઓ સીસીટીવીમાં કેદ
ખાંભાના મોટા બારમણ ગામની શેરીઓમાં શિકારની શોધમાં 2 સિંહોના આટાફેરા જોવા મળ્યા હતા ત્યારે મોટા બારમણ ગામની શેરીઓમાં સિંહોના આટાફેરાનો વિડિઓ સીસીટીવીમાં કેદ થયો હતો અને ખાંભા અને ગામ્ય વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં ગામ્ય વિસ્તાર સુધી આવી જતા હોય છે અને ગામમાં જ સિંહો દ્વારા પશુઓના મારણ કરવામાં આવતા હોય છે ત્યારે રાત્રીના મોટા બારમણ ગામની બજારમાં બે ડાલામથ્થાના આટાફેરાથી ગામજનોમાં ફફડાટ ફેલાયો હતો અને મોટા બારમણ ગામની બજારોમાં બે સિંહોના આટાફેરાના સીસીટીવી વાઇરલ પણ થયા હતા
Recent Comments