fbpx
અમરેલી

દ્વારકાદાસ પટેલના સ્વપ્નો વિરાટ સિધ્ધીઓ તરફ જીલ્લા બેંકની પ્રથમ બોર્ડ મીટીંગમા નિમણૂંક બિનહરીફ વરણીની સીકસર ફટકારતા ચેરમેન દિલીપ સંઘાણી,વાઈસ ચેરમેન અરૂણ પટેલ

રપ–વર્ષ થી ખેડૂતો,પશુપાલકો, શ્રમીકોને સહકારનો અવિરત સહકાર

સમગ્ર બોર્ડ સહિત આગેવાનો, શુભેચ્છકોએ વહાવ્યો શુભેચ્છાઓનો ધોધ

ચેરમેન તરીકેના નામની દરખાસ્ત મુકી બાબુભાઈ સખવાળાએ જેને કાંતિભાઈ પટોળીયાએ ટેકો આપ્યો જયારે વા.ચેરમેન તરીકેની દરખાસ્ત મુકી લાલજીભાઈ નાકરાણીએ જેને મનજીભાઈ તળાવીયાએ ટેકો આપ્યો
વરણી બાદના પ્રથમ બોર્ડમાં જ ખેડૂતો માટેના હિતકારી નર્ણયિો.
બેંક દ્વારા મંજુર કરવામા આવતી શાખ ઉપર જે ૦.૭પ % (પોણા ટકો) શેર કપાત કરવામાં આવે છે તે ૦.પ૦ % (અડધો ટકો) કપાત કરવામાં આવશે. પાક ધિરાણના દર મગફળીમાં પપ૦૦૦/– થી વધારીને ૬૧૦૦૦/– અને પીયત કપાસનાં પપ૦૦૦/– થી વધારીને ૬પ૦૦૦/–કરવામા આવેલ છે. સને.ર૦ર૧–રર નાં વર્ષનાં પાક ધિરાણનાં દરો ઉપર વધારાનો ૧૦ ટકા પાક કાપણીનો ખર્ચ આપવામા આવશે.
જીલ્લા બેંકની અનેક યોજનાઓ બની સમગ્ર દેશની માર્ગદર્શક યોજનાઓ
અમરેલી જીલ્લામાં રોજગારી અને શ્વેતક્રાંતિના સર્જનમા તેમજ છેવાડાના ગામડાઓ સુધી સહકારનો અવિરત સહકાર આપતી સહકારી બેંકીંગ ક્ષેત્રે અગ્રેસર અમરેલી જીલ્લા બેંકની આજરોજ યોજાયેલ પ્રથમ બોર્ડ મીટીંગમા ચેરમેન તરીકે દિલીપ સંઘાણી, વાઈસ ચેરમેન તરીકે અરૂણ પટેલ ની સર્વસંમત નિમણૂંક ને ઉપસ્થિત બોર્ડ સદસ્યોએ હષ્ેાર્ાનાદ સાથે વધાવીને અભિનંદનનો ઘોઘ વહાવ્યો હતો.
સને.૧૯૯પ મા દ્રારકાદાસભાઈ પટેલએ જીલ્લા બેંકની ધરોહર દિલીપ સંઘાણીને સોપીને સહકારી પ્રવૃતિનું સુકાન સુપ્રત કરેલ જેમા બેંકના પ્રારંભીક ભંડોળને વિશાળ ભંડોળ પર પહોચતુ કરનાર રાષ્ટ્રિય સહકારી આગેવાન–ખેડૂત નેતા દિલીપ સંઘાણીના માર્ગદર્શનમા જીલ્લા બેંકનો વિકાસ નોંધનીય રહયો છે અને જીલ્લા બેંકની અનેક યોજનાઓ સહકારી બેંકીંગ ક્ષેત્રે સમગ્ર દેશની માર્ગદર્શક યોજનાઓ બની તે અત્રે નોંધનીય છે.

ચેરમેન તરીકે દિલીપ સંઘાણી, વાઈસ ચેરમેન અરૂણ પટેલની વરણી સમયે મોટી સંખ્યામા આગેવાનો, કાર્યકર્તાઓ, સહકારી આગેવાનો, મીત્રો વિશાળ સંખ્યામા ઉપસ્થિત રહીને શુભેચ્છાઓ પાઠવી હોવાનું યાદીમા જણાવાયેલ છ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/