fbpx
અમરેલી

ચિત્તલ અને ગીરિયા ગામમાં નિશુલ્ક કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું

ગીરીયા ગામે ગ્રામજનોને મચ્છર દાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અમરેલી તાલુકાના ચિત્તલ અને ગીરીયા ગામે કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરીયા ગામે મચ્છર દાનીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ પાથર, જે. બી. દેસાઈ, કેશુભાઈ ધાનાણી, વિજયભાઇ દેસાઇ, ઉપ સરપંચ રઘુવીરભાઈ સરવૈયા, પ્રવિણભાઈ ટેરવાડિયા, દશરથસિંહ, ઝાલાભાઈ, રાજુલા તાલુકા પ્રમુખ હરસૂરભાઈ લાખણોત્રા, મહેન્દ્રભાઈ ધાખડા, વનરાજભાઈ વરૂ અને  મહેન્દ્રભાઈ ચાવડા સહિત આગેવાનો જોડાયા હતા.

Follow Me:

Related Posts