fbpx
અમરેલી

અમરેલી તાલુકા સંઘનાં પ્રમુખ તરીકે નાકરાણી, ઉપપ્રમુખપદે દુધાત

અમરેલી જિલ્‍લામાં સહકારી ક્ષેત્રમાં આગવું સ્‍થાન અને મહત્‍વ ધરાવતી સંસ્‍થા અમરેલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અમરેલીની સમગ્ર બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. જે સમગ્ર બોર્ડ બિનહરીફ ચૂંટાઈ આવેલ. આજે નાયબ કલેકટર સી.કે. ઉંઘાડના પ્રમુખ સ્‍થાને પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલ. જેમાં પ્રમુખ તરીકે મોહનભાઈ કે. નાકરાણી તથા ઉપપ્રમુખ તરીકે દલસુખભાઈ કે. દુધાત બિનહરીફ ચૂંટાઈ આવેલ છે.

મોહનભાઈ કે. નાકરાણી સને 1996થી સતત તાલુકા સંઘમાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલ છે. જેના નેતૃત્‍વ નીચે સંસ્‍થાના સતર સદસ્‍યો પણ બિનહરીફ થયેલ છે. ભાજપના વાવાઝોડા અને ઝંઝાવાત વચ્‍ચે પણ કોંગ્રેસ પક્ષે દલસુખભાઈ કે. દુધાતની ઉપપ્રમુખ તરીકે પસંદગી થયેલ છે. જેથી તાલુકાના સહકારી કાર્યકરો વચ્‍ચે હરખની હેલીછવાયેલ છે. અને કોંગ્રેસનું વર્ચસ્‍વ તેમજ દબદબો યથાવત જાળવી રાખેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/