fbpx
અમરેલી

અમરેલી પાલિકાનાં શાસકોએ પાણી વિતરણ નિયમિત કરવા કવાયત શરૂ કરી

અમરેલી શહેરમાં છેલ્‍લા કેટલાક સમયથી લોકોને પાણી પૂરવઠો આપવામાં અનિયમિત બન્‍યો હોય ત્‍યારે નગરપાલિકાના નવા શાસકો દ્વારા લોકોને નિયમિત પાણી મળે તે માટે થઈ પ્રયાસો હાથ ધર્યા છે.

આજે અમરેલી નજીક આવેલ વરૂડી ખાતે આવેલ વોટર વર્કસને ફરીથી કાર્યરત કરી તે પાણીને અમરેલી તારવાડી સુધી પહોંચતું કરવામાં આવતા પાલિકાના પ્રમુખ મનિષાબેને નીરના વધામણા કર્યા હતા તે સમયે શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી તથા ચૂંટાયેલ સદસ્‍યો પણ ઉપસ્‍થિત રહયા હતા.

Follow Me:

Related Posts