fbpx
અમરેલી

અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ લીમાં લાઠી ની સીટ ઉપરથી બિન હરીફ ચૂંટાતા હરજીભાઈ નારોલા

 અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ લી અમરેલી ના બોર્ડ ઓફ ડિરેકટર ની તાજેતર ની ચૂંટણી માં લાઠી તાલુકા ની બેઠક ઉપર થી સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા નું એકમાત્ર ફોર્મ ભરાતા બિન હરીફ ચૂંટાઈ આવેલ છે શ્રી નારોલા જિલ્લા ખરીદ વેચાણ સંઘ માં વર્ષ ૨૦૦૬ થી સતત પાંચમી વખત ડિરેકટર તરીકે ચૂંટાઈ છે અત્રે એ યાદ આપી એ કે હરજીભાઈ નારોલા સહકારી ક્ષેત્રે નોંધપાત્ર પોતા નું પ્રદાન આપી રહ્યા છે તેવો શ્રી અમરેલી જિલ્લા સહકારી સંઘ માં ૧૯૯૫ થી સતત ડિરેકટર તરીકે સેવારત રહ્યાં છે વર્તમાન માં તેવો સંઘ માં ઉપાધ્યક્ષ છે ઉપરાંત દામનગર સેવા સહકારી મંડળી ના પ્રમુખ સ્થાપક ચેરમેન તરીકે સતત ૧૯૯૦ થી તેમજ માર્કેટયાર્ડ દામનગર માં ૧૯૮૮ થી અવિરત પણે સહકારી પ્રવૃત્તિ માં સક્રિય પણે કામ કરી રહ્યા છે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક લી માં ૧૯૯૭ થી ૨૦૦૦ સુધી ડિરેકટર રહી ચૂકેલા લાઠી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ નારોલા આ ઉપરાંત અનેકો સામાજિક રચનાત્મક શેક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિ ઓ કરતી સંસ્થા ઓમાં ટ્રસ્ટી તરીકે પોતા ની સેવા ઓ  નોંધનિય રીતે આપી રહ્યા છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/