fbpx
અમરેલી

કોવિડ ૧૯ વેકસીન કેમ્પ ની ઓચિંતી મુલાકાતે જિલ્લા આરોગ્ય અધિક્ષક ડો જયેશ પટેલ રવિવારે કેમ્પઈન ચાલે છે કે કેમ?

દામનગર શહેર માં કોવિડ ૧૯ રસીકરણ કેમ્પ ની ઓચિંતી મુલાકાતે જિલ્લા આરોગ્ય અધિક્ષક ડો જયેશ પટેલે વિઝીટ કરી લાભાર્થી ઓ પાસે જાત માહિતી મેળવી રવિવારે રસીકરણ કેમ્પઈન ચાલે છે કે કેમ ?રવિવાર હોવા છતાં રસીકરણ મુહિમ ચાલતી જોઈ  જાત તપાસ બાદ આરોગ્ય કર્મી ઓની નિષ્ઠા બાબતે ખુશ થતા ડો પટેલ રસીકરણ મુહિમ અંગે સર્વ ને અવગત કર્યા આવતા ભવિષ્ય ના આરોગ્ય ને સુનિશ્ચિત કરતા મહાઅભિયાન અંગે જનજાગૃતિ ખૂબ જરૂરી અનેકો ગેરસમજ દૂર કરતા આરોગ્ય અધિક્ષક ડો પટેલ દામનગર શહેર માં કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે  રસીકરણ અભિયાન કેમ્પઈન માં અચાનક પધારેલ જિલ્લા આરોગ્ય અધિક્ષક ડો જયેશ પટેલે વડીલો ને કોઈ ડર કે ભય વગર રસીકરણ કરાવવા અનુરોધ કર્યો દેશ માં ચાલતા સૌથી મોટા કોવિડ ૧૯ રસીકરણ મહાઅભિયાન માં પાત્રતા ધરાવતા લાભાર્થી ઓએ લાભ લેવા આહવાન કર્યું હતું સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન નું આચરણ કરો ની શીખ આપતા ડો પટેલે અનેકો વડીલો ની રસીકરણ બાદ ખબર અંતર પૂછી હતી રસીકરણ અભિયાન માં સેવારત આરોગ્ય કર્મચારી ની તત્પરતા થી ખુશી વ્યક્ત કરી કોવિડ ૧૯ સામે અવિરત રીતે સેવારત કર્મી ઓની સરાહના કરી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/