fbpx
અમરેલી

સાવરકુંડલા-લીલીયા મતવિસ્તાર તાલુકાના ગામો ના કાચા ગાડા માર્ગને પાકા રસ્તા (નોન પ્લાન રોડ રસ્તામંજુર કરીને જોબ નંબર ફાળવવા નીતિનભાઈ પટેલને દરખાસ્ત કરતા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત

સાવરકુંડલા અને લીલીયા તાલુકાના નાગરીકો દ્વારા ધારાસભ્ય શ્રીને તેઓના ગામમાં ઉપસ્થિત થયેલ પ્રશ્ન અંગે રજૂઆત કરતા હોય છે, જેમાં સાવરકુંડલા તાલુકાના રોડ રસ્તાઓ ગાડા માર્ગ હોય અને રાહદારીઓને વાહન ચાલકોને ઘણીજ મુશ્કેલીઓ પડી રહેલ હોય જે અંગે ધારાસભ્ય ને આ અંગેની રજૂઆત મળતાજ તેમજ પોતાના પ્રવાસ દરમ્યાન ધ્યાને આવેલ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડાઓમાં ઘણા સમયથી કાચા અને ગાડા માર્ગ આવેલ છે તેમને પાકા રસ્તા કરવા માટે  તાત્કાલિક ધોરણે માન. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ને રજૂઆત સાથે દરખાસ્ત કરવામાં આવેલ છે જેમાં સાવરકુંડલા તાલુકાના ગામો (૧) નેસડી –કરજાળા (૨) ભુવા થી ધાર (૩) ઠવી થી ગલ્કેશ્વર મહાદેવ (૪) થોરડી થી વાવડી, (૫) ઘનશ્યામનગર થી વાવડી, (૬) દેતડ થી ભાક્ષી રાજુલા (૭) વણોટ થી ખારી રાજુલા (૮) શેલણા થી ફીફાદ –પાટિયા (૯) મોલડી થી સાવરકુંડલા (૧૦) દોલતી થી ગોરડકા (૧૧) લીખાળા થી ગોરડકા તેમજ લીલીયા તાલુકાના (૧) કલ્યાણ પર થી ખારા (૨) ટીંબડી થી સનાળિયા         જે રોડ રસ્તાઓ કાચા અને ગાડામાર્ગ માં હોય, આ તમામ રોડ ને તાત્કાલિક ધોરણે નોન પ્લાન રોડ રસ્તા માટે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તેમજ કાર્યપાલક ઈજનેરે માર્ગ અને મકાન વિભાગ પંચાયત ને પત્ર પાઠવી ને દરખાસ્ત કરવામાં આવેલ છે અને આ સાવરકુંડલા અને લીલીયા તાલુકાના કાચા ગાડા માર્ગ ને નોન પ્લાન રોડ તાત્કાલિક ધોરણે ઘટિત કાર્યવાહી થવા જણાવેલ છે, આમ સાવરકુંડલા –લીલીયા મતવિસ્તાર ના ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા દરખાસ્ત કરીને અને  નોન પ્લાન રોડ ના  તત્કાલ જોબ નંબર ફાળવવા જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/