fbpx
અમરેલી

બાબરા નગરપાલિકા દ્વારા મોટા બકીદારોને અગાઉ નોટિસો ફટકારવામાં આવેલ હોય અલગ અલગ વિસ્તારમાં માઇક વગાડી લોકો ને પોતાનો બાકી વેરો ભરી જાવા અપીલ

બાબરા નગરપાલિકા દ્વારા મોટા બકીદારોને અગાઉ નોટિસો ફટકારવામાં આવેલ હોય અલગ અલગ વિસ્તારમાં માઇક વગાડી લોકો ને પોતાનો બાકી વેરો ભરી જાવા અપીલ કરવામાં આવેલ હોય તેમ છતા વેરો નહીં ભરનાર મિલકત માલિકોને ઘરે જઈ આજરોજ ઢોલ વગાડી વસુલાત કરવામાં આવી હતી. અને તેમ છતાં વેરો નહીં ભરનાર લોકો ને એક દિવસ નો ટાઈમ આપી વેરો ભરપાઈ કરી જાવા જણાવેલ છે અન્યથા આજ રોજ પાણી પુરવઠા વિભાગના કર્મચારી ને સૂચન આપી તત્કાલીન ધોરણે નળકનેક્શન કાપવામાં આવશે. અને આવશ્યક સેવાઓ બંધ કરવામાં આવશે. તેમજ બિન – રહેણાંક મિલકતો સીલ કરવામાં આવશે  તેમ ચીફ ઓફિસરશ્રી રઘુવીરસિંહ ઝાલા દ્વારા જાણવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/