fbpx
અમરેલી

લીલીયા મુકામૅ અમરેલી જિલ્લા ગ્રામ પંચાયત પટાવાળા ની રચના કરવામા આવી

આજ રૉજ અમરૅલી ગ્રામ પંચાયત પટાવાળા મંડળ ની મિટીંગ પ્રમુખ શ્રી મિતુલભાઈ જૉષી ની અધ્યક્ષ સ્થાનૅ બૉલાવી આ મિટીંગ મા લીલીયા તાલુકા ની કારૉબારી રચવામાં આવી જૅમા લીલીયા તાલુકા ના  પ્રમુખ તરીખૅ શ્રી કાળુભાઈ સૉલંકી – વાધણીયા, ઉપ પ્રમુખ ધીરૂભાઈ લીંબાણી  – પુંજાપાદર , ખજાનચી ધીરૂભાઈ ચૌહાણ – ગોઢાવદર, મહામંત્રી રાજુભાઈ સૉલંકી,ભોરીંગડા,સંગઠન મંત્રી જનકભાઈ અમરૅલીયા,ગુંદરણ,,,વાળા નૅ સંગઠન મા કારૉબારી મા સમાવી મંડળ  ની રચના કરવામાં આવી,,,   

આ તકૅ પ્રમુખ તરીકે મિતુલભાઈ જૉષી દ્વારા આ નવી લીલીયા ના બહુમતી થી સંગઠન ની રચના કરી તૅનૅ આવકારવા મા આવી,,,,અનૅ અમરૅલી જીલ્લા ના   પટાવાળા મંડળ નૅ સંગઠન મા રહી આપણા પડતર પ્રશ્નો જૅવા કૅ ,બાબરા,બગસરા અનૅ ધારી ના પંચાયત ના પટાવાળા નૅ નિયમ વિરૂદ્ધ છુટા કરૅલ તૅ તમામ નૅ નૉકરીમા પરત લૅવા,અનૅ જીલ્લા ના પટાવાળા ઓ નૅ શ્રી સરકાર ના નિયમ મુજબ લધૂતમ વૅતન આપવા માટૅ ના જૉરદાર પ્રયાસ ચાલી રહ્યા છૅ અનૅ હમણા જ ગાંઘીનગર  સરકાર શ્રી સમક્ષ સફળ રજુઆત કરૅલ છૅ ,જૅથી આગામી દિવસૉ મા આપણનૅ આપડા પ્રશ્નો નું નિરાકરણ આવી જાશૅ તૅવુ વિસ્વાસ થી જણાવ્યું હતું,,,     

આ તકૅ નવ નિયુક્ત પ્રમુખ કાળુભાઈ એ પૉતાની આગવી શૈલી મા ખુબજ સારૂ વ્યકવય આપ્યુ હતુ,,,આ કાર્ય ક્રમ મા મુળુભા રૉડવાવડી,,ભુપતભાઈ ખાખરીયા,રમણિકભાઈ ખીચા,રમૅશભાઈ બાઢડા,મનસુખભાઈ તળાજા,કાંતીભાઈ ,મનૉજભાઈ ભુલખીયા,ફીરૉજભાઈ મિતીયાળા,પ્રતાપ ભાઈ ભૅસાણ,જીતૅશભાઈ દૅવળકી,પ્રકાશ ભાઈ,જામકા,રમૅશભાઈ ધારી,,વિગૅરૅ અંદાજૅ ૫૦-૬૦ સભ્ય હાજરી માં આ કાર્ય ક્રમ કરવામા આવ્યો,   

આ આયૉજન નૅ સફળ બનાવવાં માટૅ હિંમતભાઈ વાધૅલા એ ખુબજ જહૅમત લીધી હતી અનૅ દરૅક નૅ ચા,અનૅ નાસ્તા વિગૅરૅ ની વ્યવસ્થા કરી હતી,અનૅ જીલ્લા ના તમામ તુલુકા મા સંગઠન કરવા આહવાન કરવામાં આવ્યું,,,, આગામી દિવશૉ મા જીલ્લા ના અન્ય તાલુકા મા મિંટીગ કરી નવુ માળખુ ઉભુ કરવામા આવશૅ તૅવુ પ્રમુખ શ્રી મિતુલભાઈ જૉષી ની યાદી માં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/