fbpx
અમરેલી

ગુજરાત ભરમાં સુજલામ સુફલામ જળ અભિયાનનાં ચોથા તબ્બકાની થશે શરૂઆત. ૩૦ માર્ચ પહેલા લાભ લેવા ઈચ્છતા લોકોએ લગત વિભાગમાં અરજી કરી દેવી

ગુજરાત ભરમાં સુજલામ સુફલામ જળ અભિયાનનાં ત્રણ તબ્બકા પૂર્ણ થઈ ગયા છે.
મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સરકારનાં સંવેદનશીલ નિણ૬/ગ્:ત્સય થી ગુજરાત ભરમાં તમામ જીલ્લામાં આ અભિયાનથી ખોદકામ થતા તળાવો અને ચેકડેમો માંથી
માટી ઉપાડતા પાણીના સ્ત્રોત ઉચા આવ્યા છે. તેમજ તેમાથી ઉપડેલી માટી
ગામડાઓમાં વિવિધ વિકાસનાં કામોમાં ઉપયોગી પણ બની છે.

ચાલુ વર્ષે આ અભિયાનનો ચોથો તબ્બકો ૧ એપ્રીલ થી શરૂ થનાર છે. આ અભિયાનનો લાભ લેવા માંગતા ખેડુતો અને ગ્રામ જનોએ તારીખ ૩૦ માર્ચ પહેલા લગત વિભાગમાં અરજી કરવાની રહે છે. જેથી સમય મર્યાદામાં કામ શરૂ અનેપૂર્ણ થઈ શકે. આ તળાવો અને ચેકડેમો ઉંડા થયેથી લોકો કયુસેક પાણીનો સંગ્રહ થશે. જેથી હજારો હેકટર જમીનોનાં તળ ઉચા આવવાથી પાણી મળવાથી જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજ વધશે.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ અમરેલી જિલ્લા ભરનાં ખેડુતો અને
ગ્રામજનોને સુજલામ સુફલામ જળ અભિયાનનાં આ ચોથા તબ્બકામાં પોતાના ગામનાં તળાવો અને ચેકડેમોને ઉંડા ઉતારવા લગત વિભાગમાં અરજી કરવા અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/