fbpx
અમરેલી

બાબરામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાના વિજેતા અને પરાજિત ઉમેદવાર સાથે બેઠક યોજી.

બાબરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસનું  ધોવાણ થઈ હતું અહી તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સાત બેઠકો મળી હતી નગરપાલિકામાં છ બેઠકો મળી હતી જ્યારે જિલ્લા પંચાયતની કુલ ત્રણ બેઠકમાંથી માત્ર એક કોટડાપીઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા    ત્યારે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાં બાબરા ખાતે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓમાં પરાજિત અને વિજેતા ઉમેદવાર તેમજ સ્થાનિક કોંગ્રેસનાના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે પરાજિત ઉમેદવારને સોનેરી શીખ આપી જણાવ્યું હતું ચૂંટણીમાં હાર જીત થતી રહેતી હોય છે કોઈ ઉમેદવાર ને નિરાશ થવાની જરૂર નથી એજ ઝોમ અને જુસ્સા સાથે આગળ કામ કરતું રહેવાનું અને પ્રજા વચ્ચે રહી લોકોના કામ કરતા રહેવાનનું અંતના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું  આ બેઠકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ,લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા,બાબુભાઇ કારેટિયા,મુસાભાઈ પરમાર,ધીરુભાઈ વહાણી,રાજુભાઇ કનાળા,પારસભાઈ મકવાણા,ઉકેસભાઈ શિયાણી,સહિત ગ્રામ પંચાયતના સરપંચ સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/