fbpx
અમરેલી

લાઠી તાલુકા ના કાચરડી મુરલીધર કોટન ખાતે તળાવીયા પરિવાર ને સાંત્વના પાઠવતા કેન્દ્રીય મંત્રી રૂપાલા .વિપક્ષ નેતા ધાનાણી સહિત બોટાદ અમરેલી ભાવનગર ત્રણ જિલ્લા ના અગ્રણીઓ

લાઠી તાલુકા માં કાચરડી ના ઉદ્યોગ રત્ન ઉદારદિલ દાતા અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય જનકભાઈ તળાવીયા ના પિતા શ્રી  સ્વ પુનાભાઈ લવજીભાઈ તળાવીયા નું તારીખ ૨૩/૩/૨૧ રોજ દેહાંવસાન થતા સદગત ની પ્રાર્થના સભા ઢસા રોડ મુરલીધર કોટન ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાયેલ હતી રાજસ્વી અગ્રણી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા જનકભાઈ તળાવીયા પરિવાર ને સાંત્વના પાઠવવા પધારતા કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા .

ગુજરાત રાજ્ય  વિધાન સભા વિપક્ષ નેતા પરેશભાઈ ઘાનાણી સહિત અમરેલી ભાવનગર બોટાદ સુરત જિલ્લા ઓમાં થી પધારેલ બોટાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી જીતુભાઇ ડેર ભરતભાઈ પાડા ભરતભાઇ સુતરિયા  અનેકો ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પ્રમુખ સદસ્યો ઓ  માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના ટ્રસ્ટી બી એલ રાજપરા ડો રાજપરા સાહેબ એવમ ખેત ઉત્પાદન બજારો સહકારી સંસ્થા ના ચેરમેન ડિરેક્ટરો નગરપાલિકા ઓના પ્રમુખો સદસ્યો ચેમ્બર ઓફ કોમર્સ ડાયમંડ એશો સ્ટોન ભડિયા જિન મિલ એસો ખેડૂત સંગઠનો વિવિધ જ્ઞાતિ સંગઠનો આ વિસ્તારો ની સમાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થા ઓના સૂત્રધાર શ્રી ઓ તબીબો કર્મચારી ગણો  શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના અધિકારી શ્રી પદા અધિકારી શ્રી ઓ સહિત અઢારે આલમ ના લોકો એ સ્વર્ગીય પુનાભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને તળાવીયા પરિવાર ઉપર આવેલ દુઃખ પ્રસંગ માં સધિયારો આપતી સાંત્વના પાઠવી હતી 

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0