fbpx
અમરેલી

દામનગર શહેર ના ઘનશ્યામનગર આંગણવાડી કેન્દ્ર ખાતે ઝરખિયા પી.એ.સી દ્વારા પત્રકારો કર્મચારી સ્થાનિક અગ્રણી ઓને રક્ષાત્મક રસીકરણ કરાવ્યું

દામનગર શહેર ના ઘનશ્યામનગર  આંગણવાડી કેન્દ્ર ઉપર ઝરખિયા પી એ સી સ્ટાફ દ્વારા રક્ષતામક રસીકરણ નો પ્રારંભ  ઉત્સાહ ભેર વેકસીનેશન કેમ્પ માં ભાગ લેતા સ્થાનિક ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી ઓ શિક્ષિતો કર્મચારી ઓ મીડિયા કર્મી ઓ વેપારી ઓ રક્ષતામક રસીકરણ માં ભાગ લઈ આપણે રાષ્ટ્રીય ફરજ અદા કરી એ નો સંદેશ આપતા સ્થાનિક અગ્રણી ઓ દ્વારા શહેરીજનો ને રક્ષાત્મક રસીકરણ કરાવી લેવા અનુરોધ કર્યો હતો 

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0