fbpx
અમરેલી

અમરેલી બહારપરા મોટા ખાટકીવાડમાં રહેણાંક મકાનમાં ગૌવંશ વાછરડાનું કતલ કરતા આરોપીને રેઇડ દરમ્યાન પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

પોલીસ અધીક્ષક નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધીક્ષક અભય સોની સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગૌવંશ કતલખાના જેવી ગે.કા. પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ જે.જે.ચૌધરી સાહેબની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટેના પો.સ.ઇ એમ.પી.પંડયા સાહેબ તથા હેડ કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા લોકરક્ષક અંકુરભાઇ ભીખાભાઇ સોલંકી તથા લોકરક્ષક રાજદિપસિંહ મુળુભા ગોહિલ નાઓ સાથે રહી સાથેના હેડ કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાળાની બાતમીના આધારે અમરેલી બહારપરા મોટા ખાટકીવાડમાં રહેતા સોહિલભાઇ મહંમદભાઇ ભાડુલાના મકાને રેઇડ કરતા ગૌવંશ વાછરડાનું ૨૫૦ કિ.ગ્રા માસ તેમજ લોખંડના કોયતો નંગ-૧ તથા લાકડાનો ઢેબા નંગ-૦૧ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હોય તેમજ ગૌવંશ વાછરડો આ કામના આરોપીને આપનાર મદદગારી કરનાર સહઆરોપી પાંચાભાઇ બાબુભાઇ વાધેલા ઉ.વ.૪૨ ધંધો-રિ.ડ્રા રહે.સોનારીયા તા.જી.અમરેલીવાળાને ગણતરીના કલાકોમાં પકડી પાડી પકડાયેલ બન્ને ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે,

• પકડાયેલ ઇસમો *
(૦૧) સોહિલભાઇ મહંમદભાઇ ભાડુલા ઉ.વ.૨૫ ધંધો- મજૂરી રહે.અમરેલી બહારપરા મોટા ખાટકીવાડ તા.જિ.અમરેલી (૦૨) પાંચાભાઇ બાબુભાઇ વાધેલા ઉ.વ.૪૨ ધંધો-રિ.ડ્રા રહે.સોનારીયા તા.જી.અમરેલી

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0