fbpx
અમરેલી

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે અમરેલી શહરે તથા સાવરકુંડલા શહેર ખાતે વેકશીનેશન કેમ્પોમાં હાજરી આપશે

હાલમાં વિશ્વનાં સૌથી મોટા રસીકરણ અભિયાન ભારતમાં શરૂ છે ત્યારે અમરેલી શહેર તથા સાવરકુંડલા શહેર ખાતે ભારતીય જનતા પક્ષનાં કાર્યકર્તાઓ દ્રારા તથા સેવાકીય સંસ્થાઓ દ્રારા કોરોના વેકશીનેશન કેમ્પો કરવામાં આવનાર છે આ તકે આજે ગુજરાત પ્રદેશ ભાજપનાં યસસ્વી અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તથા પ્રદેશ ભાજપનાં અગ્રણીશ્રીઓ પણ તેઓની સાથે ઉપસ્થિત રહેશે અને લોકોને રસીકરણ અંગે માર્ગદશન આપશે. તેમજ લાઠી રોડ મોહનનગર અને લીલીયા રોડ ખાતે વોટર હાર્વેસ્ટીંગનું લોકાર્પણ પણ કરશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0